આ નવા વર્ષ નિમિત્તે હું તમારા માટે બેસ્ટ Nutan Varshabhinandan Wishes in Gujarati લાવ્યો છું, જે તમને ખુબજ ઉપયોગી થશે. ગુજરાતીઓ બેસતા વર્ષના દિવસે લોકોને મીઠાઈઓ અને શુભેછાઓ પાઠવે છે. People across Gujarat and the Indian diaspora eagerly look for heartfelt “Happy Gujarati New Year ” or “ Nutan Varshabhinandan ” wishes to share on WhatsApp and social media, marking the start of a new chapter in their lives. Celebrated on the day after Diwali, Gujarati New Year also known as ‘Bestu Varas’, holds a special place in the hearts of Gujaratis worldwide. This day brings new hopes, blessings, and fresh resolutions for happiness, prosperity, and success. Nutan Varshabhinandan Wishes, Quotes, Messages in Gujarati : ગુજરાતમાં દિવાળીના બીજા દિવસે એટલે કે ગુજરાતી નવું વર્ષ, જેને બેસતું વર્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેની ઉજવણી કરવામાં આવે છે.